• Gujarati News
  • National
  • Lucky Zodiac Of Solar Eclipse 13 July|કર્ક રાશિને નોકરી, ધંધો અને પ્રેમમાં મળશે સફળતા

વર્ષનું બીજું સૂર્યગ્રહણ છે 13 જુલાઈએ, કર્ક રાશિને નોકરી, ધંધો અને પ્રેમમાં મળશે સફળતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: 2018નું બીજું સૂર્યગ્રહણ આગામી દિવસમાં જ એટલે કે 13 જુલાઈ 2018ના રોજ લાગવાનું છે.જે લગભગ 2 કલાક અને 25 મિનિટ સુધી રહેશે. આ સૂર્યગ્રહણ એક રાશિના જાતકો પાર ખૂબ જ સારો પ્રભાવ પાડશે. કર્ક રાશિના જાતકો માટે હવે પછી સારો યોગ સર્જાઈ રહ્યો છે.એવું કહી શકાય છે કે જે કામ માટે તેઓ વર્ષોથી રાહ જોઈને બેઠા છે તે કામ હવે પૂર્ણ થશે.નોકરી કરતા જાતકોને તેમના પ્રમોશન માટેના યોગ સર્જાયા છે સાથે જ પ્રેમ પ્રસંગોમાં પણ સાનુકૂળ વાતાવરણ સર્જાવાની શક્યતા છે. 

 

ગાયત્રી મંત્ર છે દુનિયાનો સૌથી શક્તિશાળી મંત્ર,જાપ કરવા માટે શ્રેષ્ઠ છે આ ત્રણ સમય