આપ કિડનીના દુખાવાથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિડની શરીરનું એવું અંગ છે કે જેમાં થોડી ઘણી પણ જો ગરબ સર્જાઈ તો શરીર રોગોનું ઘર બની જાય છે. કિડનાના દર્દની એક ખાસિયત એ પણ  છે કે તેની જલ્દી જાણ નથી થતી. આ રોગ છેલ્લા સ્ટેજમાં પહોંચે પછી જ તેની જાણ થાય છે. કિડના રોગનો દુખાવો પણ અસહ્ય હોય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે એક આયુર્વૈદિક દવા અકસીર છે. જેનાથી તે આ અસહ્ય દુખાવાથી રાહત મેળવી શકો છો.
અન્ય સમાચારો પણ છે...