હોળીના દિવસે કરો આ ગુપ્ત પ્રયોગ, રાતોરાત થશે ધનલાભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જે દિવસે હોળીકા દહન કરવામાં આવે છે તે દિવસની રાત્રિ ખૂબ જ ખાસ હોય છે, જો તે દિવસે અમૂક ટૂચકાઓ કરવામાં આવે તો તેનો લાભ આપણા જીવનમાં અવશ્ય થાય જ છે. ભારતના કેટલાક પ્રદેશોમાં તો તેનો વધુ ઉપયોગ થતો હોય છે. હોળીકાદહનની રાત્રિ ખાસ હોવાનું કારણ એ પણ હોય છે કેમ કે તે રાતે કેટલીક વિશિષ્ટ પ્રકારની તંત્ર સાધના કરવામાં પણ આવે છે. તો જોઈ લો આવા જ કેટલાક શાસ્ત્રોમાં સૂચવેલા પ્રયોગો જેનો લાભ લેવાથી થશે અનેક આર્થિક તકલીફો દૂર.

અન્ય સમાચારો પણ છે...