કપૂરના આ પ્રયોગથી વાળ એટલા વધવા લાગશે કે વિશ્વાસ જ નહીં આવે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપૂરનુ તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થાય છે. કપૂરથી કે તેનાથી તૈયાર થયેલ તેલ દ્વારા આપણે આપણી સમસ્યાઓથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ. સાંધાના દુખાવા માટે પણ લાભકારી હોય છે. કપૂર નાં ઉપયોગ થી આપણે આપણી તંદુરસ્તી સારી કરી શકીએ છીએ.આજે અમે તમને કપૂરનો એવો એક આસાન ઉપાય બતાવીશું જે આયુર્વેદ સમાધાનમાં સૂચવવામાં આવ્યો છે જેના દ્વારા તમે તમારા વાળનો એટલો વિકાસ કરી શકશો કે આ વધેલા વાળનો ગ્રોથ જોઈને ભલભલાને ઈર્ષ્યા થશે.

અન્ય સમાચારો પણ છે...