• Home
  • DB Videos
  • DBV
  • સમર વેકેશન ક્લાસની મજા લો ગૂગલમાં, Google India Launches 'Summer camp With Google'

સમર વેકેશન ક્લાસની મજા લો ગૂગલમાં

સમર વેકેશન ક્લાસની મજા લો ગૂગલમાં, Google India Launches 'Summer camp With Google'

DivyaBhaskar.com

Jun 01, 2018, 06:04 PM IST

આ ઉનાળામાં ગુગલ સાથે એન્જોય કરો સમર કેમ્પ. ગુગલે શરૂ કર્યો નવો એજ્યુકેશનલ પ્રોગ્રામ. #summercampwithgoogle. વેકેશનમાં બાળકોને સતત એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો. પ્રોગ્રામમાં દરેક સોમવારે એક ચેલેન્જ મળશે. ગુગલની સાઈટ પર જઈ પહેલાં રજિસ્ટ્રેશન કરાવો. ત્યારબાદ ગુગલ તરફથી અલગ-અલગ એક્ટિવિટી અપાશે. ગુગલની સાઈટ પર જઈને અસાઈનમેન્ટ સબમિટ કરવું પડશે. ગુગલની અલગ અલગ સર્વિસમાંથી જવાબ શોધવાના રહેશે. વિજેતા 100 બાળકોને ગુગલના કેમ્પસમાં વિઝિટ કરાવાશે. ગુગલ કેવી રીતે કામ કરે છે તે બાળકોને જાણવા મળશે. બાળકોની ડિજિટલ સ્કીલ ડેવલપ કરવાનો ઉત્તમ વિકલ્પ. જુઓ સાયબર સફરનો આ વિશેષ એપિસોડ સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી સાથે..

X
સમર વેકેશન ક્લાસની મજા લો ગૂગલમાં, Google India Launches 'Summer camp With Google'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી