શું તમે જાણો છો? પીવાના પાણીથી પણ ચહેરાનો ગ્લો વધારી શકાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 ત્વચાને અપટુડેટ રાખવા ઇચ્છતા હોવ તો આજે ખાસ અમે તમારા માટે એક સાવ નજીવી કિમતનો કહી શકાય તેવો પ્રયોગ લઈને હાજર છીએ.  શિયાળાની આ ઋતુમાં ત્વચાએ  અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્વચામાં ખેંચાણ અનુભવવાની સાથે આ સમયે વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સની સમસ્યા પણ બહુ સર્જાય છે.માટે જ જો તમે પાણીનો આવો પ્રયોગ કરશો તો હેલ્ધી તો  રહેશો જ સાથે જ  ચેહરો ગ્લો કરશે.

અન્ય સમાચારો પણ છે...