Home » DB Videos » DBV » વિચારીને સાચવી લેવાની માસ્ટર કી એટલે આ એપ, Everything you need to know know about Goole Keep

વિચારીને સાચવી લેવાની માસ્ટર કી એટલે આ એપ

Divyabhaskar.com | Updated - May 18, 2018, 06:41 PM

મોબાઈલમાં ચપટી વગાડતાં જ કાંઈપણ Note કરો, Google Keepનો આ રીતે કરો ઉપયોગ

  • આજે તમામ લોકો પાસે સ્માર્ટફોન હોય છે. પણ આજે પણ કોઈ વસ્તુ Note કરવી હોય જેમ કે કોઈનો ફોટો, મોબાઈલ નંબર, અવાજ, વીડિયો વગેરે તો તરત જ મોબાઈલમાં નોટ કરી દઈએ છીએ.. પણ મોબાઈલમાં આ તમામ વસ્તુઓને નોટ કરવા માટે અલગ અલગ રીતો છે. જેમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી એપ્લિકેશન વિશે જણાવવા જઈએ છીએ કે જેનાથી કોઈપણ વસ્તુ નોટ કરવી તમારા માટે એકદમ સરળ બની રહેશે. આ એપ છે Google Keep. આ સ્માર્ટ નોટ એપની મદદથી તમે ફોટો, મોબાઈલ નંબર, વોઈસ, વીડિયો વગેરે કાંઈપણ નોટ કરી શકો છે. આ એપનો બીજો સૌથી મોટો ઉપયોગ એ છે કે આ એપનો ઉપયોગ તમે કોમ્પ્યુટર, લેપટોપ કે ટેબલેટ સહિતના કોઈપણ ડિવાઈસમાં કરી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

Trending

વીડિયો વધુ જુઓ