તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Drinking Water In Copper Vessel Will Increase The Skin Glow|તાંબાના વાસણમાં પાણી પીવાથી વધશે સ્કિનનો ગ્લો

તાંબાના વાસણમાં પાણી પીવાથી વધશે સ્કિનનો ગ્લો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

​વીડિયો: આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક લાભ મળે છે. આ પાણીથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને સંતુલિત કરવાની ક્ષમતા વિકસે છે.

 

ડુંગળીનો રસ વધારશે તમારા વાળની લંબાઈ