Home » DB Videos » DBV » સ્માર્ટફોનમાં ઓછી સ્પેસ સતાવે છે? તો અપનાવો આ એપ, Cyber Safar: Free up Space on your phone with Google Files Go

સ્માર્ટફોનમાં ઓછી સ્પેસ સતાવે છે? તો અપનાવો આ એપ

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 07:45 PM

સ્માર્ટફોનમાં સ્ટોરેજનો છે પ્રોબ્લમ.. તો તેના માટે ગુગલ એક ખાસ એપ લઈને આવ્યું છે.

  • સ્માર્ટફોનમાં સ્ટોરેજનો છે પ્રોબ્લમ.. તો તેના માટે ગુગલ એક ખાસ એપ લઈને આવ્યું છે. આ ફાઈલ મેનેજર એપથી સ્ટોરેજને સરળતાથી મેનેજ કરી શકાય છે. ગુગલની પોતાની આ એપ છે- Files Go. Files Go ફાઈલ મેનેજર માટેની બેસ્ટ એપ છે.આ એપથી ફોનની ફાઈલને બીજા ફોનમાં શેર પણ કરી શકો છો. એપનું ઈન્ટરફેસ યુઝર ફ્રેન્ડલી છે. ફાઈલ મેનેજરથી એપ્લિકેશન પણ રિમુવ કરી શકો છો. મોટી ફાઈલ્સને SD કાર્ડમાં પણ શેર કરી શકો છો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

Trending

વીડિયો વધુ જુઓ