• Gujarati News
  • National
  • BALDNESS And HAIR GROWTH Tips With AMARBE|અમરવેલમાં છૂપાયો છે તમારા ખરતા વાળનો ઈલાજ

અમરવેલમાં છૂપાયો છે તમારા ખરતા વાળનો ઈલાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: સામાન્ય રીતે આજકાલ બહુ જ નાની ઉંમરમાં પણ લોકોને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમને અમરવેલથી કેવી રીતે ખરતા વાળ કે પછી ટાલમાંથી છુટકારો મેળવવો તે અમે બતાવી રહ્યા છીએ, તો જોઈ લો આ ઉપરના વીડિયોમાં કે કઈ રીતે અમરવેલનો પ્રયોગ કરવો એ પણ.

 

થાયરૉઇડથી લઈને ડાયબિટીસ સુધીની તકલીફો કરશે જામફળ દૂર