ગામડાની ગલીમાં ટોળું વળી ભાભલાઓએ જમાવી પકોડીની મહેફિલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ એકબાજુ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોમાં પાણીપૂરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.. ત્યાં ગામડાઓમાં ભાભલાઓનો પકોડી ખાતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામમાં જમીન પર ટોળું વળીને ભાભલાઓ પકોડી 

ખાવાનો સ્વાદ માણી રહ્યા છે.. સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...