ઉના: ભાજપના પૂર્વ ધારાસભ્યે પકડ્યો સાપ, કહ્યું- નાગ સાથે ખેલ ખેલવાની બાળપણથી આદત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઃ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો સાપ પકડતો વીડિયો વાઈરલ થયો હતો. આ ઘટના બાદ ઉનાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. કે.સી. રાઠોડ હાલમાં ઉના નગરપાલિકાના પ્રમુખ છે. તેઓએ એક સાપ પકડ્યો હતો અને સાપ પકડીને તેનો ઉતરાવ્યો હતો. સાથે જ તેઓ વીડિયો એવું બોલતાં દેખાઈ રહ્યા છે આવા તો કંઈક સાપ તેઓએ પકડીને જમીનદોસ્ત કરી નાખ્યા છે. તેમને બાળપણથી સાપ સાથે ખેલ ખેલવાનો શોખ છે.

અન્ય સમાચારો પણ છે...