તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડ્રાઈવરે લાંચ લેતાં પોલીસકર્મીનો વીડિયો બનાવ્યો, Truck Driver Make Video Of Police Take Money

પાલનપુર: કટકે-કટકે 260 રૂપિયાની લાંચ આપી ડ્રાઈવરે 3 ચેકપોસ્ટ વટાવી, પોલીસનો બનાવ્યો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરઃ સોશિયલ મીડિયમાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર ચેકપોસ્ટ પર લાંચ આપીને આગળ વધતો જાય છે. આ વીડિયો પાલનપુર-માઉન્ટ આબુ રોડ પરનો છે. ડ્રાઈવર ટ્રક ચલાવતો જાય છે અને પોલીસવાળાને પૈસા આપતો જાય છે. તો પોલીસવાળા પણ પૈસા લઈને ટ્રક ડ્રાઈવરને જવા દે છે. ટ્રક ડ્રાઈવરે પહેલા પોલીસકર્મીને 50 રૂપિયા આપ્યા, બીજા પોલીસવાળાને 10 રૂપિયા આપ્યા અને બાદમાં છેલ્લે એક અન્ય પોલીસકર્મીને 200 રૂપિયા આપ્યા હતા.