પુલ તૂટતાં 30થી વધુ ફ્યૂલ ટેન્ક ભરેલી ટ્રેન નદીમાં ખાબકી, રાસાયણિક ઈંધણ પાણીમાં વહી ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોસ એન્જલસઃ લોસ એન્જલસના એલ્ટન શહેરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાંથી પસાર થઈ રહેલી એક ટ્રેન તૂટી ગઈ હતી. ટ્રેન ઉત્તરથી પશ્ચિમ તરફ આવી રહી હતી. આ સમયે પુલ તૂટતાં ટ્રેન નદીમાં ખાબકી હતી. દુર્ઘટનાગ્રસ્ત આ ટ્રેનમાં અંદાજે 30 ડબા હતા. અને ટ્રેન નદીમાં ખાબકતાં ટ્રેનમાં રહેલું રાસાયણિક ઈંધણ નદીમાં વહી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...