પેટ્રોલપંપ પર થતી બેફામ ભેળસેળનો એક સામાન્ય ગુજરાતીએ ફોડ્યો ભાંડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીઃ તાપીના સોનગઢના ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક જાગૃત નાગરિકે પેટ્રોલ પંપવાળાની પોલ ખોલી હતી. ડીઝલમાં કેરોસીન ભેળવીને ગ્રાહકોને અપાતું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયો જોઈ લોકો પેટ્રોલપંપવાળાની નિયત સામે પણ સવાલો કરી રહ્યા છે.