તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 'સૂર મણિયારા' એપિસોડ 6: રાજલ બારોટના કંઠે નોન સ્ટોપ ગરબા Sur Maniyara With Rajal Barot

'સૂર મણિયારા' એપિસોડ-6: રાજલ બારોટના કંઠે નોન-સ્ટોપ ગરબા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’.જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ  DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.