ગૂગલ સર્ચ રિઝલ્ટમાંથી તમારા નામ અને ઉલ્લેખોને દૂર કરવાની રીત

યુરોપમાં સરળતાથી લોકો ગૂગલ સર્ચમાંથી પોતાનું નામ હટાવી શકે છે

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 06:49 PM
Remove your personal information from Google search result
અમદાવાદઃ સાયબર સફરમાં આજે આપણે એક પ્રયોગ કરીશું. ગૂગલ સર્ચ એન્જિનમાં તમે તમારું નામ સર્ચ કરી જુઓ. જે બાદ તમારા નામને લગતી મોટા ભાગની માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાં બતાવશે. જેમાં ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત તમારી કોઈ કોમેન્ટ અને ઉલ્લેખો પણ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં જોવા મળશે. તો ઈન્ટરનેટ પરથી તમારા ઉલ્લેખો દૂર કરવા માટે જુઓ સાયબર સફરનો આ ખાસ શો.. સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી સાથે.

X
Remove your personal information from Google search result
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App