તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • My Success Story: સાંઈરામ દવેને હાસ્ય કલાકાર નહીં પણ ક્રિકેટર બનવું હતું My Success Story With Sai Ram Dave

My Success Story: સાંઈરામ દવેને હાસ્ય કલાકાર નહીં પણ ક્રિકેટર બનવું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃDivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Storyના આજના Episodeમાં મળીશું હાસ્ય કલાકાર સાંઈરામ દવેને.સાંઈરામ દવેની કહાની તેમની જુબાની.હાસ્ય કલાકાર સાંઈરામ દવેનું સાચું નામ શું ? સાંઈરામ દવેને ક્રિકેટર બનવું હતું તો શાં માટે કલાકાર બન્યા? સાંઈરામ દવેને ગાંઠિયાનો ખર્ચ કાઢવા ભજન ગાવાની સલાહ કોને આપી હતી ? આ સવાલોના જવાબ અને આવી અનેક અજાણી વાતો જાણવા જુઓ સાંઈરામ દેવ સાથેની આ ખાસ મુલાકાત.