Divya Bhaskar

Home » DB Videos » DBV » Exclusive ઇન્ટરવ્યૂ: સિદ્ધાર્થ રાંદેરિયાને અમદાવાદથી છાપાંની ટેક્સીમાં ઉભડક પગે બેસી વડોદરા કેમ જવું પડતું ?/my success story with actor siddharth randeria

Exclusive ઇન્ટરવ્યૂ: સિદ્ધાર્થ રાંદેરિયાને અમદાવાદથી છાપાંની ટેક્સીમાં ઉભડક પગે બેસી વડોદરા કેમ જવું પડતું ?

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:39 PM

સિદ્ધાર્થ રાંદેરિયાને શરૂઆતમાં એક શો માટે મળતી રકમ જાણી તમને પણ નવાઈ લાગશે

  • અમદાવાદઃDivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyમાં 10 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો ભાગ-1 તમે જોયો.આજે આ ખાસ મુલાકાતનો ભાગ-2 નિહાળીશું.જો કોઈ કારણસર તમે ભાગ-1 જોવાનું ચૂકી ગયા હોય તો https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-sidhdharth-randeria-gujarati-news-5955268-NOR.html?version=1 આ લિન્કનો ઉપયોગ કરી જોઈ શકશો.આજે ભાગ-2માં જોઈશું કે સિદ્ધાર્થ રાંદેરિયાને નાટકોના એક શો માટે કેટલી રકમ મળતી અને અન્ય અજાણી વાતો. કાલે 12 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો છેલ્લો ભાગ-3 જોઈ શકશો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending