29 રાજ્યોના નામ બોલો ફક્ત 29 સેકન્ડમાં, શિક્ષકે આપી અનોખી ફોર્મ્યુલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના 29 રાજ્યોના નામ જો તમને પુછવામાં આવે તો શક્ય છે કે તમે 29 રાજ્યોના નામ સળંગ નહીં બોલી શકો. પણ એક ટ્રીક એવી છે કે જેની મદદથી તમે 29 રાજ્યોના નામ માત્ર 29 સેકન્ડમાં જ બોલી શકશો. આ ફોર્મ્યુલા એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને આપ્યો છે. જેનો વીડિયો 

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જો આવા શિક્ષક હોય તો બાળકો પર કોઈ દિવસ ભણતરનો ભાર જ ન રહે.

અન્ય સમાચારો પણ છે...