તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓસ્ટ્રેલિયામાં કીર્તિદાનનો ડાયરો, મલ્હાર ઠાકરે કર્યો પૈસાનો વરસાદ, યુવાનોએ કરી તલવારબાજી Kirtidan Day

ઓસ્ટ્રેલિયામાં કીર્તિદાનનો ડાયરો, મલ્હાર ઠાકરે કર્યો પૈસાનો વરસાદ, યુવાનોએ કરી તલવારબાજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં છે.ગુજરાતી ફિલ્મ એક્ટર મલ્હાર ઠાકર પણ કીર્તિદાનની સાથે જ છે.સિડનીમાં એક ડાયરાનું આયોજન કરાયું હતું જેમા કીર્તિદાને લીલી લેમડી રે ... અને મન મોર બની થનગાટ કરે જેવા લોકગીતો ગાયા હતા.આ ગીત વખતે મલ્હાર ઠાકરે પૈસાનો વરસાદ કર્યો તો યુવાનોએ તલવારબાજી કરી ડાયરાની મજા બમણી કરી દીધી હતી.