તમને લાગે છે કે તમારું જીવન મુશ્કેલ છે? તો જુઓ મુંબઈની લોકલ ટ્રેનનો આ વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈમાં જિંદગી કેટલી મુશ્કેલ છે તેનો આ વીડિયો છે. લોકલ ટ્રેનમાં ચઢવા માટે લોકોએ પડાપડી કરી મુકે છે. ટ્રેનમાં ચઢવા માટે એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં પણ ખચકાતાં નથી. ઘેટાં-બકરાંની જેમ ટ્રેનમાં ચઢતાં અને ઉતરતાં લોકોને જોઈ તમે પણ કહેશો આ તો કેવી જિંદગી. જગ્યા ન મળતાં અમુક યુવાનો ટ્રેન પર ચઢી જાય છે. લોકલ ટ્રેનમાં જવા માટે થતી મારામારીનો આ વીડિયો શરમજનક છે. શું આપણે બુલેટ ટ્રેનની જરૂર છે કે પછી વધારે લોકલ ટ્રેનની?
અન્ય સમાચારો પણ છે...