Home » DB Videos » DBV » Hardik patel new song viral in social media,હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું

હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 11:09 AM

હાર્દિકનું એક ન્યૂ સોંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જે કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર ગવાયું છે.

  • પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિક પટેલ 17 દિવસથી ઉપવાસ પર છે. ત્યારે ગુજરાતના ગામે ગામમાં હાર્દિકના સમર્થનમાં રામધૂનો બેસાડવામાં આવી રહી છે. ત્યારે હાર્દિકનું એક ન્યૂ સોંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જે કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર ગવાયું છે. તેના શબ્દો છે 'પાટીદારનો હીરો હાર્દિક પટેલ છે, જેને મને માયા લગાડી છે.'

    શ્રાવણના છેલ્લાં દિવસે કાઠિયાવાડી ડોશીઓએ શેરીમાં રમી 'ઠેકડા ગેમ', યાદ કર્યું બાળપણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ