માળા જપવાની ઉંમરે મોજથી કાર ચલાવતાં ગુજરાતી માજી, વીડિયો વાઈરલ

Gujarati woman on driving seat, video viral on social media

Divyabhaskar.com

Aug 03, 2018, 07:42 PM IST
ગુજરાતનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક માજી કાર ચલાવતાં નજરે પડે છે. તેમની ઉંમર 70 વર્ષથી વધુ હોય તેવું લાગી રહ્યું છે. આ ઉંમરેય તેઓ એકાગ્રતાથી કાર ચલાવી રહ્યા છે. માજીની બાજુમાં એક વ્યક્તિ બેઠી છે. જે માજીને કાર ચલાવવામાં મદદ કરી રહી છે. તો માજી પણ કાર ચલાવવાનો આનંદ માણી રહ્યા છે.

X
Gujarati woman on driving seat, video viral on social media
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી