• Gujarati News
  • National
  • Gora Trivedi Share Experience For Canada,કેનેડા શા માટે જવું જોઇએ? રાજકોટની ગોરા ત્રિવેદીએ શેર કર્યો અનુભવ,કૉલેજ ફી,જોબ અન

કેનેડા શા માટે જવું જોઇએ? રાજકોટની ગોરા ત્રિવેદીએ શેર કર્યો અનુભવ,કૉલેજ ફી,જોબ અને ભાડાં અંગે આપી માહિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેનેડા એ એવો દેશ છે જે જોબ કરવા માટે અને સ્ટડી કરવા એમ બંને માટે બેસ્ટ છે, છતાં એક વખત તો એવો વિચાર જરૂર આવે કે કેનેડા જવુ કે નહીં, ત્યારે મૂળ રાજકોટની અને હાલ હાલ કેનેડામાં રહેતી ગોરા ત્રિવેદીએ પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો છે. જે કેનેડા જવા માગતા દરેક લોકોને કામ આવે તેવો છે. ત્યાંની લાઇફ,વેધર,ખર્ચ અને જોબ વિશે તમામ માહિતી આપી છે.

 

સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો