ગૌ તસ્કર / સોમનાથની ગૌશાળામાંથી ચોરો ઉઠાવી ગયા પાંચ વાંછરડાં, ઘટના સીસીટીવીમાં કેદ

Divyabhaskar.com | Updated - Mar 17, 2019, 06:34 PM
વીડિયો ડેસ્કઃ હવે રસ્તે રઝળતી ગાયો તો ઠીક પણ ગૌશાળામાં રહેલી ગાયો પણ તસ્કરોથી અસલામત છે. સોમનાથ બાયપાસ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાંથી તસ્કરો રાત્રિના સમયે આવીને પાંચ વાંછરડાં ઉઠાવીને ચાલ્યા ગયા હતા. આ સમગ્ર ઘટના ગૌશાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App