વિદેશીના મોઢે સાંભળો રામાયણ, જય શ્રી કૃષ્ણ સહિત અનેક ભગવાન-માતાની જય બોલાવી હનુમાનની ગાથા વર્ણવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતી દુનિયામાં જ્યાં પણ જાય છે ત્યાં પોતાની અને પોતાની સંસ્કૃતિની છાપ જરૂર છોડે છે. ભલે, તે ગુજરાતી ભાષા હોય કે રામાયણ કે મહાભારત જેવી પૌરાણિક ગાથા હોય. સોશિયલ મીડિયામાં એક વિદેશીનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે રામાયણની ગાથા વર્ણવી રહ્યો છે. 

અને લક્ષ્મણરેખાનું મહત્વ સમજાવી રહ્યો છે. કેટલીય જગ્યાએ તે ગુજરાતીમાં પણ વાતો કરતો જોવા મળે છે. એટલું જ નહીં, પણ તેને હિન્દુ તહેવાર વિશે પણ ઊંડાણપૂર્વક જ્ઞાન છે. આ વિદેશીનું હિન્દુ ધર્મ અંગેનું જ્ઞાન જોઈને તમે અવાક રહી જશો એ પાક્કું.

અન્ય સમાચારો પણ છે...