તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના ગામડામાં બિન્દાસ લટાર મારતાં સિંહનો વીડિયો વાઇરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ હાલ સોશિયલ મીડિયામાં જૂનાગઢના એક ગામમાં લટાર મારતાં સિંહનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહ ગામની શેરીમાં બિન્દાસ આંટાફેરા મારી રહ્યો છે. તેવામાં ગામના ઘરમાં એક કૂતરું રસ્તા પર ચાલતાં સિંહને ખડેદવા માટે ભસવા લાગે છે. સિંહ કૂતરા સામે હુમલો કરવાની તૈયારી કરે છે,પણ મકાનમાલિકે દેકારો કરતાં સિંહ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગી જાય છે.
અન્ય સમાચારો પણ છે...