બિહારઃ ડોક્ટરની કાળી કરતૂત, છેડતી કરતાં નર્સોએ ચપ્પલો વડે બરાબરનો ફટકાર્યો

Divyabhaskar.com

Sep 16, 2018, 05:27 PM IST
Bihar: Nurses thrashed doctor after molestation
બિહારના કટિહારમાં ડોક્ટરને નર્સની છેડતી કરવી ભારે પડી ગઈ.. નર્સોએ ભેગાં મળીને ડોક્ટરને મેથીપાક શિખવાડ્યો હતો. કટિહારના સદર હોસ્પિટલમાં ટ્રેઈની નર્સે ડોક્ટર પર છેડતીનો આરોપ લગાવતાં નર્સોએ પહેલાં તો ડોક્ટરને કેબિનમાં ઘેરી લીધો હતો. અને બાદમાં નર્સોએ લાતો, ચપ્પલો અને લાફાઓ વડે ડોક્ટરની ધોલાઈ કરી હતી. જે બાદ આ મામલે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

X
Bihar: Nurses thrashed doctor after molestation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી