Video: અનામતનો ગરબો તમે જોયો? હાર્દિકના ઉપવાસ ટાણે થયો વાઇરલ

Anamat No Garbo

DivyaBhaskar.com

Sep 11, 2018, 06:33 PM IST

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમયે અનામતનો ગરબો ફરી વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ ગરબે ઘૂમી રહી છે. આ મહિલાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ થાળી અને વેલણ છે. ગરબાના શબ્દોમાં પાટીદારોને અનામત માટે ઉમટી પડવા હાકલ કરવામાં આવી રહી છે. આમ તો આ વીડિયો ગયા વર્ષનો છે, પણ હાર્દિકના ઉપવાસને કારણે અનામતની માગે જોર પકડતાં ફરી આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

X
Anamat No Garbo
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી