Home » DB Videos » DBV » Anamat No Garbo

Video: અનામતનો ગરબો તમે જોયો? હાર્દિકના ઉપવાસ ટાણે થયો વાઇરલ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 06:33 PM

હાથમાં દાંડિયા નહીં પણ થાળી અને વેલણ સાથે પાટીદાર મહિલાઓ ગરબે ઘૂમી

  • હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમયે અનામતનો ગરબો ફરી વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ ગરબે ઘૂમી રહી છે. આ મહિલાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ થાળી અને વેલણ છે. ગરબાના શબ્દોમાં પાટીદારોને અનામત માટે ઉમટી પડવા હાકલ કરવામાં આવી રહી છે. આમ તો આ વીડિયો ગયા વર્ષનો છે, પણ હાર્દિકના ઉપવાસને કારણે અનામતની માગે જોર પકડતાં ફરી આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ