તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video: અમદાવાદના બિઝનેસમેન કપલે કરાવ્યું દીવમાં પ્રિ-વેડિંગ શૂટિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે પ્રિ-વેડિંગ ફોટોશૂટની બોલબાલા વધી રહી છે. ત્યારે દરેક કપલ પ્રીવેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યા છે. અમદાવાદનાં રોમલ(બિઝનેસમેન) અને રાજશ્રીએ દીવના મનમોહક દરિયા કિનારે અને ગુફાઓમાં, માધવપુર ગામમાં અને રોડ પર, અમદાવાદ નજીક કેન્સવીલે બાવળામાં આ પ્રીવેડિંગ શૂોટિંગ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તેઓએ ગુજરાતની સુંદરતાને કંડારી શૂટિંગને યાદગાર બનાવ્યું હતું.

 

અન્ય સમાચારો પણ છે...