• Home
  • DB Videos
  • DBV
  • હાર્દિકના વિરોધમાં અમદાવાદી યુવક વિફર્યો, પોલીસ સામે રકઝક કરી બોલ્યો એલફેલ,Ahmedabadi young man angry on hardik patel

હાર્દિકના વિરોધમાં અમદાવાદી યુવક વિફર્યો, પોલીસ સામે રકઝક કરી બોલ્યો એલફેલ

હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. જેના સમર્થનમાં પાટીદારો ઉપરાંત વિવિધ દળ પણ આવી રહ્યા છે.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 01:08 PM

હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. જેના સમર્થનમાં પાટીદારો ઉપરાંત વિવિધ દળ પણ આવી રહ્યા છે.

હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. જેના સમર્થનમાં પાટીદારો ઉપરાંત વિવિધ દળ પણ આવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ તરફથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે ત્યારે હાર્દિકના ઉપવાસ સ્થળે એક અમદાવાદી યુવક હાર્દિકના વિરોધમાં વિફર્યો હતો અને પોલીસ સામે રકઝક કરતા બોલ્યો હતો કે જો સરકાર ખેડૂતોના દેવા માફ કરશે તો મારી હોમ લોન પણ માફ કરવી પડશે.

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App