તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાયબરસફરઃ જાણો વોટ્સએપની એક અનોખી ખૂબી!, Listen Whatsapp Voice Message Secretly!

સાયબરસફરઃ જાણો વોટ્સએપની એક અનોખી ખૂબી!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોટ્સએપમાં નિકટ વ્યક્તિનો વોઈસ મેસેજ સાંભળવામાં આપણને હંમેશા તકલીફ પડે છે. હેડફોન ન હોય તો વોઈસ મેસેજ માથાનો દુખાવો બને છે. પણ વોટ્સએપની આ ટ્રિકથી તમે સરળતાથી વોઈસ મેસેજ સાંભળી શકશો. ફોનને કાન પાસે લઈ જતાં જ ફોનનું સ્પીકર બંધ થઈ જશે. જેથી વોઈસ મેસેજને ફક્ત તમે જ સાંભળી શકશો. આસપાસની વ્યક્તિ તમારો વોઈસ મેસેજ નહીં સાંભળી શકે. વોટ્સએપ ફોનના પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ કરે છે. સેન્સરથી વોટ્સએપ ડિટેક્ટ કરે છે કે ફોન કાન પાસે છે. સેન્સરથી ફોનનું સ્પીકર ઓટોમેટિક બંધ થઈ જાય છે. વોઈસ મેસેજ ફોન કોલના સ્પીકરમાં જ સંભળાશે. પ્રોક્સિમિટી સેન્સરથી ફોન કોલ દરમિયાન સ્ક્રીન ઓફ થઈ જાય છે. વોટ્સએપમાં પ્રોક્સિમિટી સેન્સરનો બીજો પણ ઉપયોગ છે. હેડફોન વગર વોટ્સએપથી સોન્ગ પણ સાંભળી શકો છો. વોટ્સએપમાં ગ્રૃપ બનાવી ઓડિયો ફાઈલ કે સોન્ગ શેર કરીને પણ સોન્ગ સાંભળી શકાય છે.

 

અન્ય સમાચારો પણ છે...