• Gujarati News
  • National
  • એક બહેનને પતિ સમય આપતો નથી,આવ્યો આવો વિચાર Husband Does Not Give Time To A Husband, Come Think

એક બહેનને પતિ સમય આપતો નથી,આવ્યો આવો વિચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃએક બહેનનો સવાલ છેકે તેમના પતિ સમય આપતા નથી.આ બહેને સ્પષ્ટતા કરી છેકે પોતે વર્કિંગ વિમેન છે ત્યારે છતા પતિ સમય આપતા નથી.આ બહેને સવાલમાં પૂછ્યું છેકે આ સ્થિતીમાં છુટાછેડા લઈ લેવા જોઈએ.આ સવાલનો જવાબ આપે છે જાણીતા સાયકોલોજીસ્ટ ડો.પ્રશાંત ભીમાણી.DivyaBhaskar.com ની ખાસ રજૂઆત સંબંધોની Psychology માં મેળવીએ આ સવાલનો જવાબ.