તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડાન્સિંગ અંકલ બાદ આ ગુજ્જુ ગર્લે પણ કર્યો ગોવિંદના ગીત પર ડાન્સ Gujju Girl Do Dance On Govinda's Song

ડાન્સિંગ અંકલ બાદ આ ગુજ્જુ ગર્લે પણ કર્યો ગોવિંદના ગીત પર ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃગુજ્જુ ગર્લ અને ફિલ્મ એકટ્રેસ કોમલ ઠક્કરે ગોવિંદાના એક ગીત પર ડાન્સ કર્યો છે.‘કિસી ડિસ્કો મેં જાયે...' ગીત પર કોમલ ઠક્કરે ડાન્સ કર્યો છે.ફિલ્મ ‘બડે મિયા,છોટે મિયા'માં ના આ ગીતમાં ગોવિંદા સાથે રવીના ટંડને ડાન્સ કર્યો હતો.કોમલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ભોપાલના રહેવાસી પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવે ગોવિંદાના ગીત પર ડાન્સ કર્યો હતો.આ ડાન્સનો વીડિયો વાઈરલ થતા આ પ્રોફેસરને લોકો ડાન્સિંગ અંકલથી ઓળખતા થાય છે.આ વાઈરલ વીડિયો પછી ગુજ્જુ ગર્લ કોમલનો બીજો વીડિયો છે જેમાં તે ગોવિંદાના બીજા એક ગીત પર ડાન્સ કરે છે.