• Home
  • DB Videos
  • DBV
  • તમારા ધ્યાન બહાર જીમેઈલ પર તમારા પર્સનલ મેઈલ્સ અન્ય કોઈ વાંચી શકે છે, Cyber Safar:Step to stop outsiders from reading your Gmail

તમારા ધ્યાન બહાર જીમેઈલ પર તમારા પર્સનલ મેઈલ્સ અન્ય કોઈ વાંચી શકે છે

ગૂગલે પણ થર્ડ પાર્ટી એપ્સ ઈમેલ વાંચતી હોવાનો સ્વીકાર કર્યો

divyabhaskar.com | Updated - Jul 06, 2018, 06:33 PM
તમારા ધ્યાન બહાર જીમેઈલ પર તમારા પર્સનલ મેઈલ્સ અન્ય કોઈ વાંચી શકે છે, Cyber Safar:Step to stop outsiders from reading your Gmail
ફેસબૂક ડેટા લીક બાદ હવે ગૂગલના જીમેઈલમાં પણ તમારા મેઈલ અન્ય વ્યક્તિ વાંચી શકે છે. થર્ડ પાર્ટી એપ્સના ડેવલપર્સ અને માણસો તમારા મેઈલ વાંચી શકે છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ અખબારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. તો હવે, તમારા જીમેઈલને સુરક્ષિત બનાવવા શું કરશો? તે માટે જુઓ સાયબર સફરનો આ વિશેષ અહેવાલ સાયબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી સાથે.

X
તમારા ધ્યાન બહાર જીમેઈલ પર તમારા પર્સનલ મેઈલ્સ અન્ય કોઈ વાંચી શકે છે, Cyber Safar:Step to stop outsiders from reading your Gmail
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App