• Home
  • Dvb
  • Dbv
  • અમદાવાદમાં લાગ્યું પાણીપુરીનું મશીન, હાથથી નહીં પણ મશીનથી ભરાશે પાણી, Automatic hygenic Machine for Panipuri

અમદાવાદમાં લાગ્યું પાણીપુરીનું મશીન, હાથથી નહીં પણ મશીનથી ભરાશે પાણી

અમદાવાદમાં લાગ્યું પાણીપુરીનું મશીન, હાથથી નહીં પણ મશીનથી ભરાશે પાણી, Automatic hygenic Machine for Panipuri

DivyaBhaskar.com

Apr 17, 2018, 09:09 PM IST
અમદાવાદઃ પકોડી ખાવાનાં શોખીન તો સૌ કોઈ છે. પણ બધાને હાથ ડૂબોડીને પાણી પીરસતી પકોડી જોઈને ખાવાનું મન થતું નથી. તો આવા લોકો માટે એક સારા સમાચાર છે. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે પકોડીનું એક અનોખું મશીન મુકવામાં આવ્યું છે. આ ઓટોમેટિક મશીનમાં પકોડીમાં આપોઆપ પાણી ભરાશે. જેનાથી પકોડીવાળો કે જે હાથ ડૂબોડીને પાણી ભરતો હતો તેનાથી છૂટકારો મળશે. અને તમને પ્યોર હાઈજેનિક પકોડી ખાવાનો આનંદ ઉઠાવી શકશો.
X
અમદાવાદમાં લાગ્યું પાણીપુરીનું મશીન, હાથથી નહીં પણ મશીનથી ભરાશે પાણી, Automatic hygenic Machine for Panipuri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી