• Home
  • Dvb
  • Dbv
  • રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ,yami gautam slips during ramp walk at lfw 2019

બૉલિવૂડ ગોસિપ / રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ

રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ,yami-gautam-slips-during-ramp-walk-at-lfw-2019

divyabhaskar.com

Feb 01, 2019, 12:04 PM IST

ઉરી- ધ સર્જીકલ સ્ટ્રાઇકમાં ઈન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં જોવા મળેલ એક્ટ્રેસ યામી ગૌતમ ફિલ્મની સક્સેસથી ખુબ જ ખુશ છે. યામી ગૌતમ હાલમાં જ લેકમે ફેશન વીક 2019માં રેમ્પ વૉક કરતી જોવા મળી, અહીં યામીનો પગ ડ્રેસમાં ફસાઈ જતાં તે પડતા પડતા બચી હતી, પરંતુ અહીં યામીએ પોતાને સંભાળી રેમ્પ વૉક કમ્પલિટ કર્યું અને પોઝ પણ આપ્યા. તેની હોંશિયારીના વખાણ થઈ રહ્યા છે.

'ડાન્સ ઈન્ડિયા ડાન્સ-1'ના ફેમસ ડાન્સર પ્રિન્સે કર્યા લગ્ન, હવે ઓળખવો પણ મુશ્કેલ

X
રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ,yami-gautam-slips-during-ramp-walk-at-lfw-2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી