મુંબઈ / આવતી-જતી મહિલાઓને ગંદા ઈશારા કરતો હતો શખ્સ, અચાનક મહિલાઓ વિફરી અને દુકાનમાં ઘુસીને રોમિયોનાં કર્યા આવા હાલ

કવિતા, સવિતા બધા તટી પડ્યા, છેલ્લે એક મહિલાએ એવી જગ્યાએ માર્યું કે રોમિયો...

divyabhaskar.com | Updated - Jan 12, 2019, 04:20 PM
મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં મુંબઈનાં ડોમ્બિવલીમાં છેડતી કરનાર શખ્સની શિવસેનાની મહિલા કાર્યકર્તાઓએ ધોલાઈ કરી નાંખી હતી. આ શખ્સ કામ પર આવતી-જતી મહિલાઓને ગંદા ઈશારા કરતો હતો.શિવસેના પાસે ઘણા દિવસોથી તેની ફરિયાદો આવતી હતી આથી એક દિવસ મહિલા કાર્યકર્તાઓએ દુકાનમાં ઘુસીને શખ્સની પિટાઈ કરી દીધી હતી.શિવસૈનિકોએ માર માર્યા બાદ શખ્સને પોલીસને હવાલે કરી દીધો હતો.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App