• Home
  • DB Videos
  • DBV
  • Woman who claims she almost died,વાળમાં ડાઈ કરતી વખતે થઈ ગઈ એક ભૂલ, અને યુવતીનું માથુ સોજીને બલ્બ જેવુ થઈ ગયુ

વાળમાં ડાઈ કરતી વખતે થઈ ગઈ એક ભૂલ, અને યુવતીનું માથુ સોજીને બલ્બ જેવુ થઈ ગયુ

Woman who claims she almost died,વાળમાં ડાઈ કરતી વખતે થઈ ગઈ એક ભૂલ, અને યુવતીનું માથુ સોજીને બલ્બ જેવુ થઈ ગયુ

ફ્રાંસમાં એક યુવતીએ પોતાના વાળ પર હેરડાઈ લગાવવી ભારે પડી ગઈ. ડાઈ લગાવતાની સાથે જ તેને માથામાં ભયંકર ખંજવાળ થવા લાગી

divyabhaskar.com

Nov 29, 2018, 06:13 PM IST

ફ્રાંસમાં એક યુવતીએ પોતાના વાળ પર હેરડાઈ લગાવવી ભારે પડી ગઈ. ડાઈ લગાવતાની સાથે જ તેને માથામાં ભયંકર ખંજવાળ થવા લાગી અને માથુ સોજી ગયુ, તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે માથુ ફૂલીને બલ્બ જેવુ થઈ ગયુ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી. ખાસ વાત એ હતી કે ડાઈ લગાવતા પહેલાં તેણે એલર્જી ટેસ્ટ કરીને જોયો હતો. તે સમયે કરેલી એક ભૂલ તેને ભારે પડી ગઈ.

Video Viral: ખૂંખાર આતંકવાદી સૈન્યના હાથમાં આવે તે પહેલાં કાશ્મીરી લોકોએ તેને આ રીતે ભગાડી દીધો

X
Woman who claims she almost died,વાળમાં ડાઈ કરતી વખતે થઈ ગઈ એક ભૂલ, અને યુવતીનું માથુ સોજીને બલ્બ જેવુ થઈ ગયુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી