તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય બાબતમાં ભરબજારે યુવક પર તૂટી પડી યુવતી, વાળ ખેંચ્યા, લાત મારી અને વીડિયો ઉતારી કર્યો વાઈરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીનાં સહારનપુરમાંથી એક યુવતીનો યુવકને ફટકારતો વીડિયો સામે આવ્યો છે. શહેરનાં વ્યસ્ત વિસ્તારમાંથી એક્ટિવા પર પસાર થતી યુવતી એક લારી સાથે ટકરાઈ, જેમાં એક્ટિવા પર બેઠેલાં વૃદ્ધ પડી ગયા હતા. આ વાત પર યુવતીને લારીવાળા સાથે બોલાચાલી થઈ ગઈ. જે બાદ યુવતીએ લારીવાળાને સરેઆમ ફટકાર્યો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.