તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Washington vancouver friend pushes girl from 60 foot bridge prank,મિત્રોએ મજાક મજાકમાં યુવતીને 60 ફૂટ ઊંચા બ્રિજ પરથી ધક્કો માર્યો

Shoking:મિત્રોએ મજાક-મજાકમાં યુવતીને 60 ફૂટ ઊંચા બ્રિજ પરથી ધક્કો માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૉશિંગ્ટનના વેનકૂવરમાં એક 16 વર્ષની યુવતી મિત્રો સાથે લેવિસ નદીમાં ફરવા ગઈ હતી. જ્યાં 60 ફૂટ ઊંચા બ્રિજ પર મિત્રો સાથે મસ્તી કરી રહી હતી. અને મિત્રોએ મજાક મજાકમાં યુવતીને ધક્કો મારી દીધો. આ દુર્ઘટનામાં જોર્ડન નામની આ યુવતીને ફેફસા અને પાંસળીઓમાં ગંભીર ઈજાઓ થઈ છે. અને ફેફસામાં કાંણું પડી ગયુ છે. જોકે જોર્ડને તેની મિત્રને માફ કરી દીધી હતી.

 

અમદાવાદની ટેણીએ સમજાવ્યું દીકરીનું મહત્ત્વ, દરેક મા-બાપને આપ્યો સંદેશ