• Home
  • Dvb
  • Dbv
  • મોર ઉડે પણ આ રીતે નહીં, જંગલમાં ઉડતા મોરનો 14 સેકન્ડનો વીડિયો વાયરલ,viral video peacock flying in forest

મોર ઉડે પણ આ રીતે નહીં, જંગલમાં ઉડતા મોરનો 14 સેકન્ડનો વીડિયો વાયરલ

મોર ઉડે પણ આ રીતે નહીં, જંગલમાં ઉડતા મોરનો 14 સેકન્ડનો વીડિયો વાયરલ,viral-video-peacock-flying-in-forest

રાષ્ટ્રીય પક્ષી મોરને હંમેશાં શાંત જોયો હતો. પરંતુ શું તમે મોરને આકાશમાં ઉંચે ઉડતા જોયો છે.

divyabhaskar.com

Nov 23, 2018, 03:50 PM IST

રાષ્ટ્રીય પક્ષી મોરને હંમેશાં શાંત જોયો હતો. પરંતુ શું તમે મોરને આકાશમાં ઉંચે ઉડતા જોયો છે. મોર તેના હેવી પીંછાના કારણે બહુ ઉંચે ઉડી શકતો નથી. પરંતુ મોરનો આ 14 સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોઈ જંગલમાં મોર ઉંચે ઉડી રહ્યો છે. વીડિયો કોઇએ શૂટ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. ક્યાનો છે તે જાણવા મળ્યુ નથી.

તમિલનાડુના આ ટ્રાફિક પોલીસમેનથી તમે પણ થઈ જશો ઈમ્પ્રેસ, રાહદારીએ ઉતાર્યો વીડિયો

X
મોર ઉડે પણ આ રીતે નહીં, જંગલમાં ઉડતા મોરનો 14 સેકન્ડનો વીડિયો વાયરલ,viral-video-peacock-flying-in-forest

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી