વાઈરલ વીડિયો / એકસાથે 10 સાપ સાથે દિલધડક ખેલ કરતાં મદારીનો વીડિયો વાઈરલ, સાપને મોઢાંમાં નાંખીને ઝેર ચૂસે છે આધેડ

અવનવા કરતબો કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે મદારી

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 05:48 PM
સોશિયલ મીડિયામાં મદારીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એકસાથે 10 સાપ સાથે મદારી ખેલ કરતો દેખાઈ રહ્યો છે. પહેલાં અનોખી ટેક્નિક વડે સાપને ડબ્બામાંથી બહાર કાઢે છે અને પછી એક સાપને મોઢાંમાં નાંખીને તેનું ઝેર ચૂસવાનો દિલધડક ખેલ પણ કરી બતાવે છે. મદારી અવનવા કરતબ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App