• Home
  • Dvb
  • Dbv
  • Viral Video OF Gujarati Old Woman,કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

Viral Video OF Gujarati Old Woman,કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

એક ડોશીએ હાસ્યના અંદાજમાં માતા-પિતાની પીડાને ખૂબ સારી રીતે વર્ણવી છે.

divyabhaskar.com

Sep 10, 2018, 12:55 PM IST

જેમને પેટે પાટા બાંધીને મોટા કર્યા તે સંતાનો આજે પોતાના માતા પિતાને પોતાની પાસે રાખતા નથી. અને તેમને ઘરની બહારનો રસ્તો દેખાડે છે. આવી જ એક પીડાનો રમૂજી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ડોશીએ હાસ્યના અંદાજમાં આ પીડાને ખૂબ સારી રીતે વર્ણવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તો તમે પણ અચૂકથી જૂઓ આ વીડિયો

હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું

X
Viral Video OF Gujarati Old Woman,કાઠિયાવાડી અંદાજમાં ડોસીએ કીધી જોરદાર વાત, ખાસ સાંભળવા જેવું છે આ સોંગ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી