• Gujarati News
  • National
  • Viral Photoshoot Of Navya Naveli Nanda|અમિતાભ બચ્ચનની દોહિત્રીએ માતા સાથે કરાવ્યું ફોટોશૂટ

અમિતાભ બચ્ચનની દોહિત્રીએ માતા સાથે કરાવ્યું ફોટોશૂટ, ઈન્ટરનેટ પર થયું વાયરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને તેમની પુત્રી નવ્યા નવેલી નંદા હાલમાં ચર્ચામાં છે. શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બંને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે.  મા-દીકરીની આ જોડી હાલમાં એક બ્રાન્ડ માટે ફોટોશૂટ કરતા જોવા મળી હતી. જેના શૂટિંગ વખતે શ્વેતા અને નવ્યાએ ખૂબ મસ્તી પણ કરી હતી. બંનેની મસ્તીની આ ક્ષણો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ છે. 

 

પશુ અને માણસની બહાદુરીના વાઈરલ થયેલા વીડિયોઝ:

 

બાળકોનો શિકાર કરવા દોડેલો ખૂંખાર વાઘ ડર્યો કૂતરાંથી, રસ્તો બદલી ઊભી પૂંછડિયે દોડ્યો

 

 

પાણીમાં ડૂબતા બ્રિજ પર બાળકને છાતી પર વળગાડી દોડ્યો જવાન, વીડિયો જોઈને લોકોએ આપી શાબાશી