તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Villager Video Viral,માઇક વગર ગામ આખાને સંદેશો આપ્યો, કાઠિયાવાડી કાકાનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો

માઇક વગર ગામ આખાને સંદેશો આપ્યો, કાઠિયાવાડી કાકાનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગામડાંમાં પ્રચાર કરવાનો સરળ તરીકો છે ગામના ચોકમાં ઉભા રહીને બોલવું. પરંતુ આ કાકાનો અવાજ એવડો છે કે તેમને માઇકની જરૂર જ ન પડી. અને ગામના ચોકમાં ઉભા રહીને ગામલોકોને સંદેશો આપી દીધો. તેઓ કપાસ-બિયારણવાળા આવવાના હોવાનો સંદેશો આપે છે. સાથે જ તેમણે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ હોવાનું પણ જણાવ્યું.

 

કાઠિયાવાડી ખેડૂએ ઘરે દેશી દવા બનાવી ખેતરમાં છાંટી, 12 કલાકમાં જ મળ્યું રિઝલ્ટ