• Home
  • Dvb
  • Dbv
  • Video of 12 Year Old Girl Is About To Marry a 37 Year Old Man,37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

Video of 12 Year Old Girl Is About To Marry a 37 Year Old Man,37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

પાંચ વર્ષ પહેલાની નોર્વેની આ સ્ટોરીએ બબાલ મચાવી હતી. જેમાં એક 12 વર્ષની છોકરીના લગ્ન 37 વર્ષના વ્યક્તિ સાથે થઈ રહ્યા હતા.

divyabhaskar.com

Sep 22, 2018, 12:34 PM IST

પાંચ વર્ષ પહેલાની નોર્વેની આ સ્ટોરીએ બબાલ મચાવી હતી. જેમાં એક 12 વર્ષની છોકરીના લગ્ન 37 વર્ષના વ્યક્તિ સાથે થઈ રહ્યા હતા. લગ્નની તૈયારીથી લઈને પોતાનો એક્સપિરીયન્સ આ છોકરીએ એક બ્લૉગ અને વીડિયો થકી શેર કર્યો, વીડિયોમાં ચર્ચમાં આવેલા લોકો આ લગ્નનો વિરોધ કરતા દેખાય છે. અને એન્ડ મોમેન્ટ પર છોકરી લગ્ન કરવાની ના પાડીને તમામનું દિલ જીતી લે છે. આ વીડિયો અને બ્લૉગ બાળકોના અધિકારો માટે કામ કરનાર પ્લાન ઈન્ટરનેશનલ નામના સંગઠને બનાવ્યો હતો. જેનાથી બાળ વિવાહને લઈને પુરી દુનિયાનુ ધ્યાન પોતાની તરફ ખેંચાયું હતુ.

એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

X
Video of 12 Year Old Girl Is About To Marry a 37 Year Old Man,37 વર્ષનો વરરાજા 12 વર્ષ છોકરી સાથે કરવા જઈ રહ્યો હતો લગ્ન, ચર્ચમાં આવેલા લોકો ભડક્યાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી