• Gujarati News
  • National
  • US Mom Shares Heartbreaking Photos Of Baby Born In Just 5 Months,કંઇક આવું હતું 5મા મહિને જન્મેલું બાળક, સ્કિન એટલી પારદર્શક કે ધબકતું હૃ

કંઇક આવું હતું 5મા મહિને જન્મેલું બાળક, સ્કિન એટલી પારદર્શક કે ધબકતું હૃદય બહાર દેખાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભગવાને દરેક વસ્તુ માટે એક સમય નિશ્ચિત કર્યો છે. ગર્ભમાં 9 મહિના રહ્યા બાદ જ બાળક બહારની દુનિયામાં પ્રવેશે છે. અને જો એ પહેલા જન્મ લઈ લે તો તે પ્રિમેચ્યોર કહેવાય છે. અમેરિકામાં લગભગ દર વર્ષે 10 લાખ પ્રેગ્નેન્ટ મહિલાઓ પ્રી-ટર્મ લેબર કે મિસકેરેજનો શિકાર બને છે. પેંસિલ્વેનિયાની રહેવાસી એક મહિલાએ પોતાના બ્લોગમાં પોતાના 5 મહિનાના એક બાળકની ફોટોઝ શેર કરીને લોકોને રોવડાવ્યાં હતા. જો ઘટના 2014ની છે.

 

આને કહેવાય નમૂના, એક વ્હીલ અને ભાંગેલા હેન્ડલ પર કર્યા જીવલેણ સ્ટંટ